SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૬૫ : Acharya Shri Kailassagarsuri Gyanmandir કુલ્ચાકમડન શ્રી માણેકપ્રભુનુ` સ્તવન માણેક પ્રભુ સ્વામી, આપ બિરાજો કુપ્પાક શહેરમે ; હાં હાં રે કલ્પાક શહેરમે', મહારાજા કુલપાક શહેરમે; જિનરાજા તાજા, આપ બિરાજે કુલ્યાક શહેરમે દેશ-દેશકે જાત્રીએ આવે, પૂજા સરસ રચાવે; માણેક પ્રભુજી નામ સમરતાં, મનવ છિત ફળ પાવે રે; જિનરાજા તાજા, હાં હાં રે જિનરાજા તાજા. માણેક૦ ૧ ચાર વર્ષોં કી નર-નારી મળી, મંગળ ગીત કરાવે; જય જયકાર પંચ ધુની વાગે,શિરપર છત્ર ધરાવે૨માર્ હિંસક હિંસા તજીને પૂજે, ચરણે શિશ નમાવે; તું બ્રહ્મા તું હાર શિવશ કરે, અવર દેવ ન ભાવે રે, મા૦૩ કરુણા રસભર નયણ કચાળે, અમૃતરસ વરસાવે; વદન ચંદચક્રનું નીરખી,તન મન અતિઉલસાવેરે.મા.૪ આતમ રાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; માણેક પ્રભુજી મનહર સ્વામી, તેરા દન સાહાવે રે. જિનરાજા તાજા, આપ બિરાજે કુલ્પાક શહેરમેં, માન્ય *: ( પુનમ ચાંદની પૂરી ખીલી રહી રે—એ રાગ ) જઇએ જુગતે તેલંગ દેશમાં રે. જ્યાં મણિમય આદિનાથ દેવ; પૂજા કરીએ આંગી રચી, સુંદર વેશમાં રે—એ આંકણી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy