SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૬ : નિદ્રા-- છેદે અક્ષર--પંક્તિ અનુસાર; ગ કનક મહેલમાં ભવિષ્યદત્ત કુમાર. પાળે. ૧૬ તે શૂન્ય મહેલમાં કન્યા એકાકી જોઈ; પૂછ્યું આ શહેરમાં કેમ ન દિસે કેઈ? પાળ૦ ૧૭ કન્યા કહે રાક્ષસે કરી નગરમાં મારી; જીવતી રાખી ભવદરતણું હું કુમારી; પાળે. ૧૮ તેટલામાં આવ્યો રાક્ષસ મહા વિકરાળ; શ્રેઝીસુત સામે થયે કાઠી કરવાલ. પાળી૧૯ અવધિજ્ઞાને મુજ ઉપગારી છે જાણી; રાજ્ય આપી ભવિષ્યાને રૂપા કરી તસ રાણું. પાળે. ૨૦ રાય રાણી તિલદ્વીપમાં રાજ્ય કરે છે; હસ પરે ચંદ્રપ્રભુ ચરણકમળમાં કરે છે. પાળે. ૨૧ ઢાળ બીજી (આવો આવો જસોદાના કંત અમ ઘર આવો રે–એ દેશી ) દેખે દેખ પંચમીને પ્રભાવ, પ્રેમથી પ્રાણી રે, જેથી પુત્રવિયોગ પલાય, થાય સુખખાણી રે; માતા કમળશ્રી ચિંતવે એમ, પુત્ર ન આવ્યો રે, બાર વર્ષ થયાં કેઇ ક્ષેમ-પત્ર ન લાવ્યો રે. દેખ૦૧ રુદતી રુદતી આકંદ, કરતી નિવારી રે, મૃતદેવી સમા સુત્રતા, સાદેવીએ ઠારી રે; કહે શેઠાણું પુત્ર- વિગ, કહો કેમ જાવે રે, ગુરુણી કહે પંચમીથી, સકળ સુખ થાવે રે. ૨ ૧ મરકી. ૨ પુત્રી. ૩ તલવાર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy