SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫ : પાળા૭ પાળાન તિહાં ચંદ્રપ્રભુ તી કર તીમાં સારા; શ્રેષ્ઠી ધનપતિ શેઠાણી કમળશ્રી પ્યારા. પાળાષ સિંહ સ્વપ્નથી ભવિષ્યભાખી મુનિ સારા; થયા ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારા. પાળે་ તસ અંધવ બંધુદત્ત નામે નારા; રૂપવતી માતથી થયા કુળકુઠારા. સાથે એ આંધવ દેશાંતર સાવે; વનમાં વૃદ્ધ મૂકી લઘુ સસાથ પલાવે. હવે ભવિષ્યદત્તના ભવિષ્ય ઉપર આધાર; સિંહાદિ ભચાનક વનમાં ગણે શ્રીનવકાર પાળા૯ ફરતાં ફરતાં એક નગર નજરમાં આવે; ધનધાન્યથી પૂર્ણ છતાં કોઇ જન ન દિખાવે. પાળા॰૧૦ તે શૂન્ય નગરમાં ફરતાં ફરતાં દેવળ દીઠું; શ્રીચંદ્રપ્રભુ જિન દર્શન લાગ્યું મીઠુ. નમી પૂજી સ્તુતિ કરી બહાર જઈ સૂતે; ખરમા દેવલાકે ધમિત્ર તસ હતા. પાળા ૧૨ તે યશેાધર કેવળીને પૂછી તિહાં આવે; શ્રી ચંદ્રપ્રભુ જિન ચરણે શિશ નમાવે. પાળેા ૧૩ નિદ્રાના છેદ ન થાય એમ વિચારી પાળેા॰૧૧ ભીતે અક્ષર-પક્તિ લખી દીધી સારી. પાળા ૧૪ તસ રક્ષા માણિભદ્ર ચક્ષને ભળાવી; સુર સ્વસ્થાને પહોંચ્યા શુભ ભાવના ભાવી. પાળા૦ ૧૫ ૧ ચાલ્યા જાય. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy