SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : : : Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ છઠી ( પહેલા સમરું રે પાસ પંચાસરે-એ રાગ. ) હવે સાંભળેા મેરુ સરીખા આ સ્વામ ! રાખો દિલ ઠેકાણે કરી ઘરકામ; ન લઈએ કાંઈ સ્વામી તમારા નામ, હેંચા ને તુચા રે કડાને ક્યાં ઊભા રહીએ રે ? સાંભળેા પ્રીતમ પ્યારા માહરી વાત, નિરખા એક વાર્ નવલી નાર; મ કરી કાંઇ કઠણ સુજાત, રુડચા ને૦ ૧. અમે રે માવીતરના છેડા રે, જોડ બની કઈ હોય; દાય ચાર મળીને આઠે; કાંઇ કરે અરદાસ. રુડચા ને ૨. તાયે છે તમારા કુળની એ લાજ, નાવલીયા વધી રે ખાળેા પાથરી; કુણુ સાંભળશે અંતરગતની વાત ? ઢચા ને૦ ૩. કઠણ સાસુડી તારી ખ, નદીના વીરે અમને દીધાં દુ:ખ; કઠણુ સાસુડી રે કઠણુ વાલેસર જનમિયાજી. ઠચા ને૦ ૪. ઢાળ સાતમી ( હુલલ હાલવા રે મહાવીર પારણીયામાં પાઠ્યા એ દેશી. ) ઘણી થઇ ઘણી થઇ વ્હાલા મેારે, એલા એક સુખથકી ખેલ; સર્વે હેત તુમ પાસે રહેા રે, વાત કરેા દિલ ખાલી. સુણા એક વાલમા રે વાંસા કાંઠે એણીવાર. ૧ અમે માવીતરના છેડાં રે, નહાતા આવ્યા તુમ પાસ; હાથ ઝાલીને શીદ લાવિયા રે? આઠ મળીતુમ લાસુર For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy