SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સેળ શણગાર; કલા કાંબી ઝાંઝર ઝમકે ને, રૂમઝુમ કરતા મહેલે ચડયા ત્યારે મેં મરડવા લાગ્યા રે. મારી૨. આઠ આઠ બારીએ બેઠી, ને વચમાં વાલમ ઘેર્યા; મુખથકી તમે કાંઈક બોલે, અમાએ ગટ તે ફર્યા ફેરા રે. મારી. ૩. વળી વળી કામિની એમ જ કહે છે, શું શરમ ધરી રહ્યા શેઠનરભવની ચતુરાઈ શીખ, શું જુઓ દિલની હેઠ રે? મારી. ૪. વળી વળી કામિની એમજ કહે છે, કેમ સહે છે દુઃખ અપાર; દુનિયા તમને ઠપકે દેશે, કહેશે મૂરખ ગમાર. મારી૫. માણેક મેતી છે મુદ્રિકા ને છતી ધિ શું છે ?; દેવાંગનાઓ સમ કન્યા તજી, તમે કોની સાથે રઢ મંડે ? મારી. દ. ઢાળ પાંચમી ( જેમ જેમ એ ગિરિ ભેટીએ –એ દેશી ) | સુન સુન વાલમ વાત વહાલા, તુમ ઉપર મારે મેહ ને માયા તુમ ઉપર મારે આશાને વાસ, તુમ વિના મારે અને ઘરવાસ; ખમણી રમણું ને મનગમતી, અમે આ જોબનવંતી; તમે નજરમાં લાવે હાલા, તુમ ઉપર મારે મોહ ને માયા. એ આંકણું. ૧. સુન મુન નણદીવીર નગીના, તુમ વિના મારે અને સંસાર; એક બાળક જે થાશેજી અમને, શીખ આપણું સાહેબ તમને એક થુંકડું પડશે તમારું, ત્યાં તે લેહડું પડશે અમારું;તુમ ઉપર મારે મેહને માયા.૨. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy