SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૨૨૮ : ૬ રાયતણે મન છે આખડી, જિનપૂજા વિણ ન લે સુખડી. પ્રતિમા વિષ્ણુ લાગી ચટપટી, દિવસ ચડયો ત્યાં દશ-બાર ઘડી; એક વેળુ ને બીજું છાણ, પ્રતિમાને આકાર પ્રમાણ. કીધી પવાસન આસની, પ્રતિમા નીપાઈ શ્રી પાસની; તે કરતાં ન લાગી વાર, થાપી મહામંત્ર નવકાર ધરી પંચપરમેષ્ઠીનું ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહી પ્રધાન દેરાસર દેખી હૈડું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લશે. આ રાજા કરી અંઘેળ, બાવનાચંદન કેસર ઘોળ; પૂછ પ્રતિમા લાગ્યા પાય, મન હર ખરદૂષણ રાય. રાજા હવે મન ચિન્તા કરે, પ્રતિમા આશાતનાથી ડરે; તે જ વેળા ને તેહ જ ઘડી, પ્રતિમા વનતણું પર જડી. ખેદ કરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મૂકી જ્યાં જળકૂપ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy