SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . છ -એ ભા ત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથને છંદ. સરસ વચન દે સરસ્વતી માત, વંદુ શ્રી આદિ જિન વિખ્યાત; અંતરીક્ષ શ્રી ત્રિભુવનને ધણું, પ્રતિમા પાશ્વ જિનેશ્વરતણું. લંકાધણી જે રાવણ રાય, તેને તે બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાળ, અહનિશ ધર્મતણે પ્રતિપાળ. સદ્દગુરુ વચન સદા મન ધરે, - તીન કાળ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ. જિનપૂજા વિણુ જમવું નહિં નેમ. એક દિવસ મન ઉલટ ધરી, ગજ રથ ઘોડા પાયદળ ચડી; વેગે રવાડી સંચર્યો, સાથે દેરાસર વિસર્યો. દેરાસર છે નહિં અપની પાસ, બીનદેરાસર કરીશું કેમ ખાસ? For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy