SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૯: શ્રી મનક મુનિની ગહુલી સખી શ્રી મનક મુનિ ગુણ ગાઇએ રે,ગુણ ગાવાથી નિર્મળ થઇએ. સખી૰ વીર પ્રભુના ચાથા પટ્ટધારી રે, શય્યંભવ સૂરિ હિતકારી રે; તેમના પુત્ર મનક બ્રહ્મચારી, સખી ૧. બાળપણામાં બાપની પાસે રે, લીધે। સયમ મનમાં ઉલ્લાસે રે; તેજથી તારા સમ ભાસે, સખી. ૨. અલ્પ આયુષ્ય સૂરિએ જાણી રે, દશવૈકાલિક ગુણખાણી રે; રચ્યું સૂત્ર આગમસાર તાણી, સખી ૩. માસ છમાં પૂરણ ભણી લીધું રે, આળસ અંગથી દૂર કીધું રે; સ્વગે ગમન ઝટપટ કરી દીધું, સખી ૪. પુત્રમરણથી દિલગીર થાવે રે, પણ હનાં આંસુડા આવે રે; કારણ આરાધકનુ જણાવે, સખી. ૫. આતમલક્ષ્મી સપદદાયા રે, ગુરુ'વિજય વિરાયા રે; કપૂરે મનક મુનિ ગાયા, સખી ૬. શ્રી વિજયકમળસૂરીશ્વરજીની ગહુલી ( અણિક મુનિવર ચાલ્યા ગેચરી–એ રાગ ) શાસનએ રે જગથી સીધાવીએ, વિજયકમળસૂરિરાયા રે; સંવત ઓગણીસ ક્યાશી સાલમાં, મહા વિદે છઠ્ઠ બુધ ાયા રે. શાસન૦ ૧. રૂપચંદ પિતા રે જિતા માઇએ, શાસન કોહીનૂર સ્થાપ્યા રે; જૈન સૂરિ થઇ ધમ દીપાવીએ, રગે રગે પુણ્ય પૂર For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy