SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૮: શીખ કુળમાં જનમ ધારી, દેશ પંજાબ મેઝારી; મત ઢંઢકને દીયો ટારી, અહે ગુરુ૨. તેડી મુહપત્તિ મુખ પરથી, ધાર્યું સમકિત જીગરથી; જસવિજય સ્તવન વાંચન પરથી, અહે ગુસ૮ ૩. રામનગર ગુજરાવાલા, તાર્યું પણ ખાવાલા; કર્યા અનેક જીવને ગુણવાળા, અહા ગુરુ૪. ઘણા ઢેઢકને ધ્યા, કમળ અંતરના શોધ્યા; આપી ઉત્તર ઢંઢકને ધ્યા, અહો ગુરુ પ. ત્યાંથી ગુજરાત વિચરંતા, લેક વિનવે વીલવીલતા; જાઓ અમને કેનું શરણ દિંતા? અહે ગુરુ. ૬. અદૂભુત નરરત્ન થાશે, કીતિ ભૂખંડ પથરાશે; શુદ્ધ ધર્મ તેથી ઘણે વિક્સાશે, અહો ગુરુ. ૭. વિજયાનંદસૂરિ જાગ્યા,ગુરુવર સત્ય વચન લાગ્યા;સિંહ જોઈ ઢંઢક હરણ ભાગ્યા, અહે ગુરુ. ૮. ગુરજી ગુજરાતે આવ્યા, મુક્તિ વૃદ્ધિ સાથે લાવ્યા; દાદા મણિવિજય ગુરુ ભાવ્યા, અહે ગુરુ૦ ૯. ગુરુ અધ્યાત્મી પૂરા, કેઈ વાતે ન અધૂરા; કર્મસૂદન કરવામાં શૂરા, અહે ગુરુ. ૧૦. મુક્તિ વૃદ્ધિ નીતિ નામી, ચોથે શાન્તિ તપોધામી; આત્મારામ શિષ્ય પંચમ જ્ઞાની. અહે ગુરુ. ૧૧, ગુરુરાજના ગુણ ગાવે, આત્મ કમળ વિકસાવે; વરી લબ્ધિ તે શિવપૂર જાવે, અહો ગુસ. ૧૨. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy