SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૨ : [ ૪ ] જ્ઞાન ઉજજ્વળ દીવા કરે, મેરૈયા સક્ઝાય; તપ જપ સેવ સુંવાળીયા, અધ્યાતમ કહેવાય. ૧ શુદ્ધ આહાર સુખભક્ષિકા, સત્ય વચન તંબોળ; શિયળ આભૂષણ પહેરીએ, કરીએ રંગરાળ. ૨ નિંદ આળસ દૂરે કરી, મોહ ગેહ સમાવે; કેવી લક્ષ્મી લાવવા, નિજ ગેહમેં આવે. ૩ દાનાદિક સ્વસ્તિક રચે, એ સાધમી સે; એમ દીવાળી કીજીએ, સુણીએ ગુરુના વેણુ. ૪ એહ દીવાળી દિન ભલેએ, જિન ઉત્તમ નિર્વાણ પદ્ય કહે આરાધતાં, લહીએ અવિચળ ઠાણુ. ૫ [ પ ] મગધ દેશ પાવાપુરી, પ્રભુ શ્રી વીર પધાર્યા, સેળ પહોર દીએ દેશના, ભવિક જીવને તાર્યા. ૧ ભૂપ અઢાર ભાવે સુણે, અમૃત જૈસી વાણ; દેશના દીએ રણુએ, પરણ્યા શિવ પટરાણી. ૨ રાય ઊઠી દીવા કરે, અજવાળાના હેત; અમાવાસ્યા તે દિન કહી, તે દિન દીવા કીજે. ૩ મેરુથકી આવ્યા તિહાં, હાથે લઈ દીવી; મેરેયા દેવ સકળ ગ્રહી, લોક કહે સવિ ઇવી. ૪ કલ્યાણક જાણું કરી, દીવા તે કીજે; જાપ જપ જિનરાજને, પાતિક સવિ છીએ. પ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy