SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૧ : [ ૨ ] ત્રીશ વરસ કેવળપણે, વિચર્યા મહાવીર; પાવાપુરી પધારિયા, જિનશાસન ધીર. હસ્તિપાળ નૃપરાયની, ઋજુકા સભા મેાઝાર; ચરમ ચામાસું ત્યાં રહ્યા, લઈ અભિગ્રહ સાર, કાશી કોશલ દેશના, રાણા રાય અઢારે; સ્વામી સુણી સા આવીઆ, વંદણુને નિરધાર. ૩ સાળ પહેાર દીયે દેશના, જાણી લાભ અપાર; નિજાતમ હિત કારણે, પીધી તેહી જ પાર. ૪ દેવશર્મા એધન ભણી, ગાયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણુ. ૫ ભાવ ઉદ્દીત ગયા હવે, કરા દ્રવ્ય ઉદ્યોત; ઇમ કહી રાય સર્વે મળી, કીધી દીપક જ઼્યાત. ૬ દીવાળી તિહાંથી થઇ, જગમાંહિ પરસિદ્; પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચળ સદ્. [ 3 ] For Private And Personal Use Only G સુણી નિર્વાણુ ગાતમ ગુરુ, પાછાં વળતાં જેમ; ચિતવતા વીતરાગતા, વીતરાગ હુવા તેમ. ૧ વીર નાણુ નિર્વાણુ વળી, ગાતમ કેવળજ્ઞાન; ગુણણુ ગણીએ તેહનું, છઠ્ઠ તપ સુનિર્વાણુ. ૨ સભારે ગેાયમ નામથી, કેવળી પચાસ હજાર; નાણુ દીવાળી પ્રણમતા, પદ્મ કહે ભવપાર.
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy