SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૯ : એર ખડા ઘડાવ્યા, અવસર આવ્યા હ; અવસર જાણુને જેણે બેરખડા મોકલ્યા, અમે પહેર્યા છે આજ ૨. કલાવતી૪. ચીરામન એહને તેહને મન, તેણે મોકલ્યા છે એહ રે, રાતદિવસ મારા હૈયડે ન વિસરે, દીઠે હરખ ન માય રે. કલાવતી. ૫. તેણે અવસરે રાજા રેષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સૂકી રે નદીમાં છેદન કરાવ્યા, કર લઈ વહેલો રે આવ રે. કલાવતી૬. બેરખડાં જોઈને રાજા મનમાં વિમાસે, મેં કીધે અપરાધ; વિષ્ણુ અપરાધે છેદન કરાવ્યા, મેં કીધા અન્યાય રે. કલાવતી. ૭. તેણે અવસરે રાજા ધાન ન ખાધું, તેડાવ્યા મંત્રી બે ચાર; રાતદિવસ રાજા મનમેં વિમાસે, જે આ શિયળવંતી નાર રે. કલાવતી. ૮. સૂકું સરેવર લહેરે રે જાએ, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડે ધવરાવે, તે શિયળતણે પ્રભાવ રે. કલાવતી. ૯. તિણે અવસર મહાવીરજી પધાર્યા, પૂછે પૂરવભવની વાત; શ્યા શ્યા અપરાધ કીધા પ્રભુજી, તે મને કહે આજ રે. કલાવતી. ૧૦. તું રે હતી બાઈ રાજાની કુંવરી, એ હતે સૂડાની તે જાત; સહેજે સહેજે તેં તે બાણ જ નાખ્યું, ભાંગી સૂડાની તે પાંખ. કલાવતી. ૧૧. તમે તમારા વારસને સંભાળે, મારે સંજમકેરો ભાવ; દીક્ષા લઈશું મહાવીરજીની પાસે, પહોંચશું મુક્તિ ૧ હાથ-કાંડા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy