SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કુવચન પર વાગે વરસ્યા જ : ૧૨૮ : ભોજન કઇક કરાવીયા, રાજા અરથ તે જાણું પહેરણું ચીર પટેળીયા, તુમને તેના બહુમાન. તે વન૦ ૧૪. મેરુ ડગે તે હું ડગું, ઊગે પશ્ચિમે ૧ભાણ; શિયલ ખંડિત મારું નહિ કરું, જે જાયે મુજ પ્રાણું. તે વન. ૧૫. રાજા તુરગથી ઉતર્યો, લાગે ભીલીને પાય; વચન કુવચન કીધાં ઘણાં, ખમજે મેરી રે માય. તે વનર ૧૬. ભેરી વાગે ભુગળ વાગે, વાગે નવરસ તાલ; ભીલી પધાર્યા મંદિરે, વર જય જયકાર. તે વનર ૧૭. ઉદયરત્નની વિનતિ, આ ઢાળ છે પૂરી, નરનારી તમે સાંભળે, એ સતી - અધરી. તે વનટ ૧૮. કલાવતી સતીની સક્ઝાય નગરી કેશાબીને રાજા કહીએ, નામે જેસંગ રાય; બેન જાણું રે જેણે બેરખડા મેકલ્યા, કરમે ભાઇના કહેવાય રે. ફ્લાવતી સતીય શિરોમણિનાર. ૧ પહેલીને રાયણુએ રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાની વાત કહેને સ્વામી તમે બેરખડા ઘડાવ્યા? સરખી ન રાખી નાર રે. કલાવતી ૨. બીજીને યણીએ રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાની વાત; કહેને તમને કેણે બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નાર રે. કલાવતી૩. ઘણું જી રે જેણે ૧ સૂય. ૨ ઘોડા ઉપરથી. ૩ માફ કરજે. ૪ એક જાતનું ઘરેણું–બાજુબંધ જેવું. ૫ રાત્રિએ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy