SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખદ દશમી દિને, ધ્યાન શુક્લ મન ધ્યાય; શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા પાંચમ નાણુ, સંઘ ચતુર્વિધ થાપવા, દેશના દે મહાવીર; ગૌતમ આદે ગણુધરા, કરવા હજુર વજીર. કાતિ કે કૃષ્ણ અમાવસ દિને, વીર લઘુ નિરવાણ; પરભાત ઇંદ્રભૂતિને, ઉપન્યુ. કેવળજ્ઞાન. જ્ઞાન ગુણે દીવા કર્યા, કીતિ કુમળા સાર; પુન્યે મુક્તવલ્લૂ વર્યા, વરતી મગળમાળ, શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવદન બાંતિકરણ પ્રભુ શાન્તિજી, અચીરા રાણી નદ; શ્વસેન રાય કુતિલક, અયતણા એ કદ. શ્રૃષ ચાળોશની દેહડી, લાખ વરસનુ આય; ગલ ઇન બિરાજતા, સાવન સમ કાય. રણે આવ્યા પારેવડા, જીવદયાપ્રતિપાળ; રાખ રાખ તુ રાજવી, મુજને સ’ચાણેા ખાય. જીવથી અધિક પારેવડા, રાખ્યા તે પ્રભુ નાથ; દેવમાયા ધારણ સમે, ન ચડ્યેા મેઘરથ રાય, દયાથી દો પદવી લહી, સાળમા શાન્તિનાથઃ પુન્ય સિદ્વિધૂ વર્યાં, મુક્તિ હાથેા હાથ. For Private And Personal Use Only ८ ૧૦ ૧ ૪
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy