SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામ વર્ણ તનુ શોભતા, શાસનના તે ઈશ. નાણુ નમું એકાવને, દર્શન સડસઠ જાણ; સિત્તેર ગુણું ચારિત્રને, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય; પૂજે જે ભવિ ભાવશું, તેના પાતક જાય. પૂજ્યા મયણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાળ; પુર્વે મુક્તિસુખ લહ્યા, વરિયો મંગલ માળ, શ્રી મહાવીર જિન ચૈત્યવંદન સિદ્ધારથભુત વંદિયે, ત્રિશલાદેવી માત; ક્ષત્રિય કુળમાં અવતર્ય, પ્રભુજી પરમ દયાળ. ઉજળા છઠ આશાડની, ઉત્તરાફાલ્ગની સાર; પુર વિમાનથી, ચવિયા આ જિન ભાણ. ૨ લક્ષણ અડહિય સહસ એ, કંચન વરણી કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર શિરરાય. ૩ ચતર શુદિ તેરશ દિને, જમ્યા શ્રી જિનભાણ; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મકલ્યાણ. ૪ મૃગશિર વદિ દશમી દિને, લિયે પ્રભુ સંજમભાર; ચઉના જિનજી થયા, કરવા જગ ઉપકાર. સાડાબાર વરસ લગી, સહ પરિસહ જેણુ; ઘનઘાતિ ચઉ કર્મ જે. કરવા ચકચૂર તેણુ. ૬ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy