SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૨ ઃ વીરને થાળ, ગાવે તેને હેજે મંગળમાળ, રતનલાલ ગુણ ગાવીઓ શોભા જેવે અપરંપાર. માતા૧૧. શ્રી પ્રતિમા સ્થાપન સ્તવન ભરતાદિકે ઉદ્ધાર જ કીધે, શત્રુંજય મેઝાર સેનાતણું જેણે દેહરાં કરાવ્યા, રતન તણું બિંબ સ્થાપ્યાં હે. કુમતિ ! કાં જિનપ્રતિમા ઉત્થાપી ? આંકણું. વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિ રાય સુજાણ; સવા લાખ જિન દેહાં કરાવ્યા, સવાકેડી બિંબ સ્થાપ્યા છે. કુમતિ ! ૨. દ્રપદીએ જિનપ્રતિમા પૂછ, સૂમેં શાખ કરાયું; છકે અંગે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી છે. કુમતિ ! ૩. સંવત નવશે ત્રાણુ વરસે, વિમળ મંત્રીશ્વર જેહ; આબૂતણું જેણે દેહરાં કરાવ્યા, પાંચ હજાર બિંબ સ્થાપ્યા હે. કુમતિ ! ૪. સંવત્ અગિયાર નવાણુ વર્ષે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ. ૫. સંવત્ બાર પંચાણુ વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ ! ૬. સંવત્ બાર બહેતેર વર્ષે, ધને સંઘવી જેહ રાણકપુર જિન દેહરા કરાવ્યા, કોડ નવાણુ દ્રવ્ય ખરચ્યું છે. કુમતિ ! ૭. સંવત્ તેર એકતર વષે, સમશા રંગ શેઠ, ઉદ્દાર પંદરમે શત્રુંજય કીધે, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યું હો. કુમતિ : ૮. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy