SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૨ ઃ ખેંચી નાખે રમણભૂમિની બાહ્ય. માતા૦ ૩. પ્રભુજી હાઈ ધોઈ માતા પાસે આવિયા, આવી બેઠા રાજા સિદ્ધાર્થ ખેળા માંય; પછી લેઇ ખોળે માતાએ ખુલરાવિયા, મુખડું જોઈ જોઈ આનંદ આનંદ થાય. માતા ૦૪. માતાજીએ જુગતીશુ બાજોઠ બીછાવિયો, તેની ઉપર થાળ દિયા ધરવાય;વિવેક વાટકિયા તે રખ દીની તે ઉપરે, તમે બેઠો બેઠે તીન ભુવનના નાથ. માતા પ. યહ તે લબ્ધિકા લાડુ મંગાવિયા, વળી પુન્યના પેંડા પરમાણુ; યહ તો પાપા પાપડ ચૂરતા, તુમે છમ છમે શ્રી જગનાથ. માતા ૬. શીલકી શેલડી મંગાવીને, મહાસંતોષ સીતાફળ જાણ; જહાં મુક્તિકે મગજ મંગાવિયો, માતા ત્રિશલા પીરસે હિતકાજ. માતા૭. યે તે જ્ઞાનકા ગુજાકીણી જાણિયા, યે તે કર્મ કંસાર કિયે દૂર; વળી તપચાકે દૂધપાક જાણિયે, તમે જીમ જીમે આતમ ભરપૂર. માતા. ૮. યે તે સેનાકી ઝારી જળ નિર્મળ, ચશેદા રાણી ઊભી હાજર લઈ આપ; પ્રભુ ! પીવે પી ગંગાજળનિર્મળ, સુખરાજ પીવે જગજીવોના નાથ. માતા ૯. બીડા પાન સેપારી ઈલાયચી, ૯ શ્રી વીરકુંવર નંબળ, સુખમેં ધરે સંતોષશું, હાજર અશોદા કરે રંગરેલી. માતા૧૦. ઈણ પરે ગાય માતા ત્રિશલાસુનને થાલ, જે કઈ ગાવે સુણે લેશે પુત્રણે તે લાભ; શ્રી બીઝવાડા નગરમેં વર્ણવ્ય For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy