SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૪ : ય પ્રતિમા આકારે જળચર, છે બહુ જલધ મેાઝાર; તે દેખી બહુલા મચ્છાદિક, પામ્યા વિરતિ પ્રકાર છે. ભવિકા ! ૫. પાંચમા અંગે જિનપ્રતિમાના, પ્રગટપણે અધિકાર; સુરિયાલ સુરે જિનવર પૂજ્યા, રાયપસેણી મેાઝાર રે. ભવિકા ! ૬, દશમે અંગે અહિંસા દાખી, જિનપૂજા જિનરાજ; એહવા આગમ અ મરાડી, કરિયે કિમ અકાજ રે ! ભવિકા ! ૭ સમક્તિધારી સતી ય દ્વાપદી, જિન પૂજ્યા મનરગે;. જો જો એહના અર્થ વિચારી, છઠે જ્ઞાતા અંગે રે. ભવિકા ! ૮. વિજય સુરે જિમ જિનવર પૂજા, કીધી ચિત્ત થિર રાખી; દ્રવ્ય ભાવ બિહુ ભેદે કીની, જીવાભિગમ તે સાખી રે. વિકા ! ૯. ઈત્યાદિક બહુ આગમ સાખે, કોઇ શકા મત કરજો; જિનપ્રતિમા દેખી નિત નવલા, પ્રેમ ઘણા ચિત્ત ધરજો રે. વિકાર ! ૧૦. ચિતામણિ પ્રભુ પાસ પસાયે, શ્રદ્ધા હાજો સવાઇ, શ્રી જિનલાભ સુગુરુ ઉપદેશે, શ્રી જિનચંદ્ર સવાઇ રે. ભવિકા ! ૧૧. શ્રી સંપ્રતિ રાજાનુ સ્તવન ( રાગ આશાવરી ) ધન ધન સપ્રતિ સાચા રાજા, જેણે કીધા ઉત્તમ કામ રે; સવાલાખ પ્રાસાદ॰ કરાવી, કલિયુગે રાખ્યા નામ રે. ધન૦ ૧. વીર સવત્સર સવત્ ખીજે, તેરા૧ જિનમંદિર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy