SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૩ : ફળ સિદ્ધિનું કારણ, વીર જિનેશ્વર ભાખ્યા રે, કમતિ ! ૧૧. કુમતિ મદ મિથ્યામતિ ભુંડા, આગમ અવળે એલે; જિનપ્રતિમાશું દ્વેષ ધરીને, સૂત્ર અરથ નહી’ ખાલે રે. કુમતિ ! ૧૨.જે જિનબિ‘અતણાં ઉત્થાપક, નવ દંડકમાંહે જાવે; જેહને તેહશુ દ્વેષ થયા તે, કિમ તસ મંદિર આવે રે ! કુમતિ ! ૧૩. સૂત્ર નિયુક્તિ ભાષ્ય સૃણિ એ,ામ ઠામ આલાવે; જિનપડિમા પૂજે શુભ ભાવે, મુક્તિતણા ફળપાવે રે, કુતિ ! ૧૪. સવેગી ગીતાર્થ મુનિવર, જશવજય હિતકારી; સૈાભાગ્યવિજય મુનિ ઇણી પરે પણે, જિનપૂજા સુખકારી રે. કુતિ ! ૧૫. શ્રી ચિંતામણિ પાર્શ્વજિન સ્તવન ભવિકા ! શ્રીજિનબિંબ જુહારા, આતમ પરમ આધારા રે; વિકા ! એ ટેક. જિનપ્રતિમા જિન સરખી જાણા, ન કરેા શંકા કાંઈ; આગમવાણીને અનુસારે, રાખા પ્રીત સવાઇ રે.વિકા ! ૧. જે જિનબિંબ સ્વરૂપ ન જાણે, તે કહિયે કિમ જાણુ ? ભૂલા તેહ અજ્ઞાને ભરિયા, નહી તિહાં તત્ત્વ પીછાણ રે. ભવિકા ! ૨. અબડ શ્રાવક શ્રેણિક રાજા, રાવણ પ્રમુખ અનેક; વિવિધ પરે જિનભક્તિ કરતાં. પામ્યા ધમ વિવેક રે. ભવિકા ! ૩. જિનપ્રતિમા બહુ ભગતે જોતાં. હાય નિશ્ચય ઉપગાર, પરમાર્થ ગુણ પ્રગટે પૂરણ, જો જો આદ્રકુમાર રે. ભવિકા ! ૪, જિન - For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy