SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૯ : અતીત અનાગત, ભાવે વિહરતા સાર રે, કુમતિ ૧૧. દ્રવ્ય સ્થાપના એ નવ માનેા, તે પેાથી મત લેા; ભાવદ્યુત સુખકારણ ખેલા, તા થાહરા મુખ કાળા રે. કુમતિ ! ૧૨. જિનપ્રતિમા જિન કહી ખેલાવે, સૂત્ર સિદ્ધાંત વિચારા; જિનવર સિન્દ્રાયતનના કહિયા, સત્યભાષી ગણધારા રે. કુમતિ ! ૧૩. જિનપ્રતિમા પ્રત્યેકે સેવે, દ્રોપદી સુરિયાભ દેવા; જ્ઞાતા રાયપસેણીમાંહિ, એ અક્ષર જોયેવા રે. કુતિ ! ૧૪. નમુક્ષુણું કહી શિવસુખ માગે, નૃત્ય કરી જિનની આગે; સમક્તિદૃષ્ટિ જિનગુણ રાગે, કાં તુજ કુમતિ ન ભાગે રે ! કુમતિ ! ૧૫. સુરિયાભ દેવ નાટક કરતાં, વચન વિરાધક ન થયા; અણુજાણુહ ભયવ'' ઇણે અક્ષર, આણારાધક સહ્યો રે. કુમતિ ! ૧૬. જળચર થળચર ફૂલના પગર, જાનુ' પ્રમાણુ સમાર; જોયણ લગે એ પ્રગટ અક્ષર, સમવાયાંગ મેઝાર રે. કુતિ ! ૧૯. ડિલેહણ કરતાં પ્રમાદી, કહ્યા છકાય વિરાધક, ઉત્તરાધ્યયનમાં વીશમે, કુણુ દયાધના સાધક. કુમતિ ! ૧૮. નદી નાળાં ઉતરી ચાલા, દયા તિહાં નવ રાખે, થેં દયાધના મ ન જાણ્યા, રહેશેા સમકિત પામે રે. કુમતિ ! ૧૯. સાધુ અને સાધ્વીએ વળી, ઘડી છમાંહિ ન ફરવું; સુષિમ જળ વરષા તિહાં હાયે, 6 ૧ ઢીંચણુ. ૨ પાણીના મા. ૩ સૂક્ષ્મ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy