SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૮ : ઉથાપે ? પ્રતિમાને મુખ્ય લાકને ભરમે પાડી, તું પિંડ ભરે કાં પાપે રે ! કુમતિ ! કાં જિનપ્રતિમા ૨. સિદ્ધાંતતણે પદે અક્ષર અક્ષર, અધિકાર; તુમે જિનપ્રતિમા કાં થાપા જારોા નરક માઝાર રે. કુમતિ ! ૩. દ્રવ્યપૂજાના ફળ શ્રાવકને, કહિયા છે બહુ મેાટા; પૂર્વાચાર્યે પ્રતિમા માની, તેા થાહરા મત ખાટા રે. કુત ૪. દેર્શાવતથી હાયે દેવર્ગાત, તિહાં પ્રતિમા પૂજેવી; તે તે ચિત્ત તુમારે નાવે, તે। તુમે દુર્ગાત લેવી રે. કુતિ ! ૫. શ્રાવક અંબડ પ્રતિમા વદે, જીએ સૂત્ર વાઇ, સૂત્ર અર્થના અક્ષર મરડા, એ તિ થાંને કિમ આઈ રે ! ૬. જઘાચારણ વિદ્યાચારણ, પ્રતિમા વંદન ચાલ્યા; અધિકાર એ ભગવતી મેલે, થે મૂરખ સુહ કાળા રે. કુતિ! ૭. શ્રાવક આનદને આલાવે, પ્રતિમા વંદે કર જોડી; ઉપાસકે વિચારી જોજો, થે કુમતિ હિયાથી ઘેાડી રે. કુતિ ! ૮. શ્રી જિનવરના ચાર નિક્ષેપા, માને તે જગ સાચા; થાપનાના ઉથાપ કરે જે, બાળદ્િ નર કાચા રે. કુમતિ ! ૯, લબ્ધિ પ્રયુ જને અવિધિ આવશે, જિમ ગાચરીએ ઇરિયા; શુદ્ધ સંયમ આરાધક આલ્યા, ગુણમણિકેરા દરિયા રે. કુતિ ! ૧૦. ઋષભાદિક જિન નામ લઈ શિવ, ડૅવણા જિન આકારે; દ્રવ્ય જિના તે ર ૧ તારે. ૨ તને. ૩ હૃદયથી, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy