SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 સ ઉદ્દાસીનતા પુષ્પની, ગુથી માળ ચઢાવ; કયાન ધૂપ પ્રગટાવીનેરે, માહુ અશુચિ હડાવ. પરમ પ જ્ઞાનદીપ પ્રગટાવીએર, હાલે મહા દુઘાત; સચમના શુદ્ધ સ્વસ્તિ કેરે, મારો જ્યોતિમાં જ્યોત.૫૦ ૬ અનુભવ રસ નૈવેદ્યથીરે, મામા સુખ અનન્ત; શિવલ પુજન શેવનારે, જે કરશે તે મહત્ત્ત. પરમ૦ ૭ રૂપારૂપી સ્વરૂપથીરે, શક્તિ અનન્ત સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અગેાચર થાય. પુષ્ટાલમ્બન જાણીએરે, સૂત્રસિદ્ધ સુખકાર; જિનપ્રતિમા જિનવર સમીર, પુજો ધરી વ્યવહાર. પર૦ ૯ નિમિત કારણ સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતારે, જિનશાસન જયકાર. ઉપાદાન સમેરે ચદારે, આપે.આપ પુજાય; બુધ્ધિસાગર સુખ લહેરે, ચિદાનન્દ ગુણગાય. પરમ૦ ૧૧ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ મહેસાણા, For Private And Personal Use Only પરમ૦ ૮ પરમ ૧૦ પ. ૨૦ લગા કલેજે છંદ ગુરાકારે—એ રાગ. ભયા અનુભવ રગ મચ્છડારે, ઉસકી બાત ન બચને થાતી વીરરસના તા અનુભવ જાણે, મર્દજનાકી છાતી.
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy