SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારંવાર પજુસણ નહીં મળે, લહી માનવને અવતાર, જીરે ૪ જેવું કરશે તેવું પામશે, જાણે આ સંસાર અસાર, જીવ એકલે આ એકલો, જશે પરભવમાં નિરધાર.ઓરેપ પાપ કર્મ કરી ધન મેળવ્યું, તે સાથને આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર રે. ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહી મળશે ટાણું ગસાર, રૂડું પરમ પજુસણ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સંઘમાં હર્ષ અપાર. જીરે ૭ મહેસાણા. પદ. શામળીયાની પાઘડી. એ રાગે. ૨૧૯ દેખે દેહદેરાસર માંહિ પરમદેવ આતમા, વજો વારે ભવિક, સુજાણ ઉઠી પરભાતમાં દેહદેરાસર દીપ,રે, તીર્થો લેક મજાર, કાકાશની પેટે તેને, વેર્તિ છે આકાર. પરમ૦ ૧ અતિશત દોઆંખે કરી રે, દેખ સમકિત દ્વાર; પસંતાં તેમાં ભારે, દીઠા દેવ જયકાર પરમ ૨ બે કર જોડી વન્દીએરે, વર્ષોલ્લાસ વધત; અષ્ટ પ્રકારી પૂજનાર, કીજે મન એકત. પરમ૦ ૩ ઉપશમજલ કલશે ભરી રે, પ્રેમે કરી પખાલ, અકિચનતા કેશરેરે, પુજો પરમ દયાલ, પરમ૦ ૪ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy