SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 776 Acharya Shri Kailassagarsuri Gyanmandir પ. ૧૬૯ કાનુડા ન જાણે મેરી પ્રીત-એ રાગ. ચૈતન ચેતન ૧ ચેતન સ્વારથીયા સંસાર, સગપણ સર્વે ખેાટારે જીડી છે કાયા વાડી, ન્યારી છે ગાડી લાડી; ફોગટ શાને મન ફુલાય, તે સર્વે જારોરે. હાફે ધરણી ધ્રુજાવે, ભક્ષ્ય તેઃ દીલમાં નહી લાછે; ચાલ્યા રાવણ સરખા રાય, પાંડવ કૈરવ ચેહારે. ચેતન૦ ૨ સ્વારથથી જીડાં બેલે, સ્વારથથી જુડાં તેાલે; સ્વારથ માટે યુદ્દા થાય, લડતા રકને રાણકરે. સ્વારથથી નીતિ ત્યાગે, સ્વારથથી પાયે લાગે; સ્વારથ કપટ કળાનું મૂળ, પાપ અનેક કરાવે૨ે. ચેતન સ્વારથમાં સર્વે ડુલ્યા, ભણતર ભણીને ભૂલ્યા; સ્વારથ આગળ સત્ય હણાય, અન્ધા નરને નારીરે. ચેતન પ સ્વારથથી મસ્તક કાપે, સ્વારથથી પદવી આપે; સ્વારથ આગળ શાના ન્યાય, મહેરા આગળ ગાણુ રે ચે ૬ સ્વારથથી વીરલા છુટયા, સ્વાથમાં સર્વે ખુંચ્યા, જગમાં સ્વાર્થતણે પર૫ચ, ન્યાય ચુકાદા ભેળેરે. ચેતન ૭ ધમી સ્વારથને ત્યાગે, દીલમાં આતમના રાગે; તમ રવિકિરણે સ્વારથ નારા, હેાવે આતમ જ્ઞાનેરે, ચેતન૦ ૮ પરમારથ પ્રીતિ ધારી, સેવા ગુરૂ ઉપકારી, બુદ્ધિસાગર ધરો ધર્મ, દુનીયા સર્વ વિસારી. ચેતન ૯ સાણંદ For Private And Personal Use Only ચેતન૦૩
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy