SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૧૦) ગુરુ ગુણના નિધિ છે સારા રે, નિજ ધર્મમાં સર્વથી ન્યારા રે; ગુરુ બેધ-સુધા પાનારા. પધાર્યા ૩ પ્રેમે વ્રત તપમાં રહે રાગી રે, ક્ષુદ્ર મહતણું મહત્યાગી રે; પ્રભુ ચરણે લગની લાગી. પધાર્યા છે ગામ વઢવાણુવાસી ગુરુજી રે, પુણ્યશાળી ઝકલબાઇ માજી રે; પિતા કરશી સુખરાશી પધાર્યા પ બાલબ્રહ્મચારી ગુણશાળી રે, જેની ધર્મમાં વૃત્તિ વિશાળી રે, નાખ્યા અંતરશત્રુ બાળી. પધાર્યા ૬ નિજ કર્મમાં પ્રવીણ ગણાતા રે, ગુરુ હર્ષથી પ્રભુગુણ ગાતા રે; ચાહે હેમેન્દ્ર તે સુખશાતા. પધાર્યા છે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy