________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૯ )
ગુરુ-સ્મૃતિ ર્ડા સંગીતે, ઉરવીણામાં ગાઉ' પ્રીતે;
હેમેન્દ્ર રીઝે ગુરુગીતે,
જેવે મયૂર મેઘના પ્યાસી; વિસર્યાં પ
ઋદ્ધિસાગરસૂરિજીની ગડુલી ( રઘુપતિ રામ હ્રદયમાં રહેજો રે...એ રાગ ) પધાર્યા સખી ગુરુ ગુણુકારી ૨, સૂરિ ઋદ્ધિસાગર સુખકારી. ટેક
શાંત મુદ્રા સખી મુખકેરી રે, જેને અધ્યાત્મ વાત છે પ્યારી રે; નયને શાંત સુધારસ વ્હેરી. પધાર્યાં. ૧ જેની અમૃત જેવી વાણી રે,
જેથી મળતી જ્ઞાનની લ્હાણી રે; સર્વ વિજને એ વખાણી. પધાર્યાં ર
www.kobatirth.org
For Private And Personal Use Only