SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫૩ ) દુઃખ દોષ દૂર કરી બધાં, પરમાત્મરૂપને પામીએ. સાધ સારી આપવા, નવ ફાઈ જીવને મારવા; નિમળ દયા સાધન પ્રથમ, પરમાત્મરૂપને પામીએ, સાધન-૧ સાધન ખીજું માગે ક્ષમા, આ વિશ્વમાં સૌ જીવની; એવા ક્ષમાપનળાવથી, સાધન ત્રીજી' સૌ જીવમાં, સમભાવ-પ્રીતિ રાખવી; વાત્સલ્યરૂપી ભાવથી, ટેક પરમાત્મરૂપને પામીએ. સાધન-૨ www.kobatirth.org ચેાથુ ડુ' સાધન વિ ! અઠ્ઠમ ઉપેાણુ જાણવાં; પરમાત્મરૂપને પામીએ. સાધન-૩ For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy