SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨) કલ્પસૂત્રને સાંભળે, જે કદી એકવીસ વાર; નિચ્ચે તે મુક્તિ વરે, અને સફલ કરે અવતાર છે. આ૮ પાંચ સુખદ સાધન વડે, આ રાધ ન ક૨ના ૨; સુખ શાંતિ અતિ મેળવે, પછી ભવસાગર તરનાર છે. આ. ૯ સદૂગુરુની સેવા કરો, વંદન કરે છે નિત્ય મુનિ હેમેન્દ્ર ગુરુ વિષે, સખી! રાખીએ પૂરણ પ્રીત રે. આ. ૧૦ પંચ સાધનની ગહુંલી (રાગ ભૈરવી) સાધન વિમલ પંચક થકી, પરમાત્મરૂપ ને પામીએ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy