SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૨) ત્યાગ કુસંગ બંધુ વિરોધ, શગ દ્વેષ ને મમતા ક્રોધ; પ્રેમે સુણે ગુરુવારના બેધ. મંગલ ૧૦ બને ભક્તિ પ્રવીણ સુહર્ષ, જેથી જ્ઞાન સુધારસ વરસે; મુનિ હેમેન્દ્ર શિવપદ મળશે. મંગલ ૧૧ ગુરબાધ ગહુલી (મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન...એ રાગ) જ્ઞાનામૃતે ભાવ રાખે, હે બહેન ! ગુરુષ આપે. ટેક અધ્યાત્મ બોધથી આત્મા ઉલલાસે, હર્ષની પ્રજા ઉર વ્યાપે, હે બહેન! ગુરુ બંધ આપે. ૧ અજ્ઞાન મહ બે શત્રુ આત્માના, ક્રોધાદિ સહાયકે અમારે, હે બહેન ! ગુરુ બંધ આપે, રે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy