SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૧) તપ કેરા પ્રકારે બાર, કરે વતન તે. ભવપાર; જેમાં ધર્મ તણે શુભ સાર. મંગલ ૫ દેષ શુદ્ધિ છે આનંદકારી, આવશ્યક ક્રિયા હિતકારી; લેજે શિક્ષા આ ઉરમાં ઉતારી, મંગલ. ૬ રાત્રિભેજન વયે ગણાતું, સૂક્ષ્મ જીવનું રક્ષણ થાતું; અહિંસા ધર્મપાલન થાતું. મંગલ ૭ ભજન અભક્ષ ત્યાગે શુદ્ધિ, શુદ્ધિ બળમાં સર્વ છે સિદ્ધિ જેથી ભવિજન પામશે રિદ્ધિ. મંગલ : બુદ્ધિ ગુરુ શિક્ષામાં ધરશે, જેથી પદવી અજિત સહુ વરશે; કર્મ પુણ્યનાં લાખે કરશે. મંગલ ૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy