SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦ ) હે શુભ સહુ ભવ્યતણું, મંગલ હજે સહુ ભાવના; હેમેન્દ્ર ચાહે સર્વમંગલ વીર કેરી નામના-૯ મધુપુરીમંડન શ્રી પદ્મપ્રભુસ્તવન (મીઠા લાગ્યા છે મને.. ) વિરાગી પદ્મપ્રભુ અંતરમાં આવે, મધુપુરીમાં નિવાસ રે ઉગારે અમને પ્રભુજી ટેક આનંદદાયક સ્થાને બિરાજ્યા, નિરખીને પ્રગટે ઉલ્લાસ રે ઉગારે અમને પ્રભુજી. ૧ અનંતજ્ઞાનના સ્વામી જિનેશ્વર! કેવળજ્ઞાનને પ્રકાશ રે ઉગારે અમને પ્રભુજી: ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy