SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (3oe ) સૂરિ અજિતસાગર થયા, પદધર પછી તે સ્થાનમાં ને શિષ્ય મુનિ હેમેન્દ્રસાગર, મસ્ત છે વીર ગાનમાં-૭ ઓગણીસ ત્રાણું સાલમાં, - પ્રાંતીજ ચોમાસું કરી ઊજવી જયંતિ હેમસૂરિની પૂર્ણિમા કાર્તિકતણી, સુખધામ શત્રુંજય તણું, મનહારી પટદર્શન કીધાં; હેમેન્દ્ર માને એમ કે, નયને મધુ અમૃત પીધાં-૮ મંગળ સદા વીર નામ છે, મંગલ સદા જિનગાન છે; જ્ઞાની તણું તે સર્વદા, જિનચરણમાં બસ ધ્યાન છે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy