________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૧ )
શ્રી પદ્મપ્રભુ–સ્તવન
(રાગ ખમાચ, ત્રિતાલ.) પ્રશમ વદન જિનવરના ધ્યાને, પરમ પુનિત મન થાયે રે; બ્રહ્માનંદ હદય ઉભરાયે, સવ વિપદ વિસરાયે રે. પ્રશમ ૧ કર્મતણું દુધ અતિશે, નવ ટળતી એ ટાળી રે, પદ્મપ્રભુ ! તવ પ્રેમ સુવાસે, શીધ્ર એ જાય નિવારી છે. પ્રશમ ૨ રક્તવર્ણ વિરાજિત મૂર્તિ, નિરખી અંતર હર્ષે રે; સદા નયન કરું તૃપ્ત નિહાળી, અમૃત અંગે વર્ષે રે. પ્રથમ ૩ કોસંબીપુર જનમ્યા પ્રભુજી, શ્રીધર પિતાજી શાણું રે,
www.kobatirth.org
For Private And Personal Use Only