________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
રૂપ અલૌકિક ભાસે, - જે પ્રેમ સુધારસ પાયે, જેથી હર્ષ હૃદય ઉભરાય,
આપત્તિ સી હતી. મારા ૨ સદ્ગુણગાનની પ્યાલી,
પીતાં, ઉર મસ્તી થાયે, પરમાનંદ પમાય,
ભૂલું જગની સ્થિતિ. મારા ૩ નિમળ જનની સુમંગલા છે,
ને પિતા મેઘરથ શાણ; લાંછન ક્રૌંચ થકી અતિશે,
નગરી અયોધ્યા દીપતી. મારા ૪ પ્રભુ ચરણે ચિત્તડું લાગ્યું,
દુઃખ પૂર્ણ જગતને ત્યાગું ગાયે જિનવર! ગુણ હેમેન્દ્ર,
જિહવા હરદમ છે રટતી, માશ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only