SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનંદ્ર ગુણ સ્તવનાવલિ. સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી રચિત સ્તવને. - શ્રી ઋષભદેવ સ્તવન. (કાનુડે ન જાણે મેરો પ્રીત.-એ રાગ.) પ્રભુજી અપભજિનેશ્વરદેવ, હદયમાં વહાલા લાગ્યા છે. પ્રભુ આવિર્ભાવે દિલ પ્રગટે, કર્મ આવરણે વિઘટે, પ્રભુજી લાગ્યું તુજથી તાન, આત્મિકભાવે જાગ્યા રે. પ્રભુત્ર ૧ મેહને પડદે દૂર, થાતાં શુદ્ધાતમ સ્પર, પછી રહે ન કિંચિત ભેદ, કર્મ સહુ જા ભાગ્યાં છે. પ્રભુ ૨ કાચી બે ઘડીમાં મળવું, જતિમાં તે ભળવું, એવું અનુભવ નિશ્ચયભાન, જીતનગારાં વાગ્યાં છે. પ્રભુ ૩ શુદ્ધોપગે સંગી, અંતરાતો રંગી. બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યા રે. પ્રભુ ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy