SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેથી શ્રી બુદ્ધિસાગરજી ! જે ઉન્નતિ, ચરણે ભજુ કૃપાળુ ! શુભ રાખજે મતિ–ગુરૂદેવ... ગ્રંથ દીધા શુભ એક સે ને આઠ જ્ઞાનના, ગુર્જર કવિ ઉદાર સદા જ્ઞાન-દાનના; હેમેન્દ્ર ભજે અજિત નામ ચરણ સંગતિ, ચરણે ભજુ કૃપાળુ શુભ રાખજે મતિ-ગુરુદેવ ( જીવનકી નાવ ના લે–એ રામ ) અંતરમાં જ્ઞાન પ્રકાશે, જે ભવિ! ગુરૂ પ્રતાપે; રાએ શુભ જ્ઞાન-ઉજાસે, રે ભવિ પ્રતાપે, એક સે ને આઠ દિવ્ય ગ્રંથો રચીને; હરખાવ્યાં નેહ-સુવાસે રે ભવિ...૨ શાસ્ત્ર વિશારદ ચગી તપસ્વી, રમતા અધ્યાત્મ વિલાસે રે ભવ..૩. અધ્યાત્મજ્ઞાનરવિ! અમને ઉપ્યારે, મરણ-ધૂન દુઃખને કાપે રે ભવિ.... અજિત કીર્તિ-પ્રભાવ જગમાં પ્રસારી, હેમેન્દ્ર ના મ ને જપે રે ભવિ...૫. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy