SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ (રાગ-અખિયાં મિલાકે) અલખ ઉપાસક, ભવિ ઉદ્ધારક– સૂરિવર ! આ અલખ... ૧, રસનાથી નામ ગાઉ અંતર પુછપે વધાવું, ઓ સૂરીશ્વર બુદ્ધિસાગર! આપતણે મહિમા ગાવું. અલખ૨. લગની અંતરમાં લાગી, આત્માની વીણા વાગી, એ વિરાગી! સ્મૃતિ તારી, એકવીસ વર્ષની જાગી. અલખ ૩ ચેગી અવધૂત ગુરૂજી! કીતિ પ્રસરાવી જગમાં; મુનિ હેમેન્દ્ર ભક્તિભાવે, ગુરૂ પ્રીતિ હૈયામાં ધારી. અલખ૪. (રાગ-અબ તેર સિવા કોન મેરો) ગુરૂદેવ ! સ્મરૂં પ્રેમ ધરી આપની સમૃતિ, ચરણે ભજું કૃપાળુ શુભ રાખજે મતિ. ૧ અહં' તણા ધવનિથી ઉરદ્વાર ઉઘડ્યાં, મુમુક્ષુ ભવ્ય આત્મા શુભ માર્ગમાં ચડ્યાં; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy