SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ રજનીના બે પિદું ગુરુજી, નિહાળું સવાનો અપાર, સર્વને ચારા ૧ સ્મરણની પાંખે ઊડું આકાશે પામું ચરણને સાક્ષાત સર્વને-૨ આનંદ સાગરે ઝીલું અનેરે. - ગુરુવર જગમાં વિખ્યાત સર્વને...૩ વિહરૂં આકાશે આપના સુસંગે રચતે તારાની શુભ ભાત સર્વને..૪ આંખડી ઉઘાડું દીઠું જગ મિથ્યા, અંતરમાં ઉપજે આઘાત સર્વને ૫ દુઃખી ક્ષણ વીતે આપના વિયોગે, આ આદરીયે શુભ વાત સર્વને ૬ અજિત આપની વાણી મધુરી, હેમેન્ટ અને સુજાત સર્વને....૭ ગુરુદેવ (ભારત ડંકા આલમમેં ). મંગલ ગીતે ગુરુદેવતણ આ ગાઓ ભવિ હર્ષ ધરી ગુરુદેવતણાં જીવન સમરો, હરયે ધરજે અતિ પ્રેમ .ટેક. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy