SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ ગુરુ સમરણ ( હરિગીત ) ગુરુદેવ ભવનને વટાવી શુદ્ધતા આપી ગયા, રંકત્વથી છેડાવીને સ્થળ પૂજ્યમાં સ્થાપી ગયા, આત્મા અનુષ્ઠાને બતાવ્યું અજિત મેગાભ્યાસથી; વૃત્તિ અજિત, સંયમ અજિત, શુભ જ્ઞાનના પરિપાકથી ૧ એવા અજિત ગુરુદેવ જ્ઞાની અજિત કીર્તિ દાખવે, એ અજિતપદને આપતા છેડાવતા દુસ્તર ભવે મમતા હઠાવી જ્ઞાન આપી જ્ઞાન અધિકારી કર્યો. ગુરુદેવના આધારથી સર્વસ્વ ગુણને હું વ. ૨ ગુરુદેવ મુજ સર્વસ્વ છે, કાંઈ મારૂં જે થતું, જે જે થાતું ઉત્તમ ગણું ગુરુદેવ આશિષે થતું;. સર્વસ્વ ગુરુચરણે ધરૂં, સ્વાર્પણતણા ભાવે ધરું, હેમેન્દ્ર ચાહે એજ કે, ગુરુ અજિત ભાવે વરૂં, ૩ અરણે ( હરિગીત ) સમરણે સતાવે દિનરાત સર્વને પ્યારા ગુરુજી ઉઘડે છે પ્રેમનાં પ્રભાત, આથમે સંસ્થા મધુરીટેક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy