SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ (રાગધીરાની કાફીને) આત્માનું સુખ એ સાચું રે, મુમુક્ષુ ! આત્મસ્વરૂપે રમે; ઈન્દ્રિયનું સુખ તે કાચું રે, એ મિયા દુઃખમાં શાને ભમે ? ટેક લલચાતાં રસના ઈન્દ્રિયમાં મીન ગુમાવે પ્રાણ, સુવાસવશ જ્યાં ભ્રમર બને ત્યાં મૃત્યુ પામે સુજાણ, દીપકમાં હોમાઈ વરૂપઘેલાં પતંગે મરે... આ૦ ૧ પારધીના ગાને લેભાઈ હરણે જીવ ગુમાવે, હાથણું–ચિત્ર નિહાળી હાથી કામલબ્ધ જ્યાં આવે, ખાડામાં સપડાયે રે ઇન્દ્રિય સુખના મેહે હસી... આ૦ ૨ રસના શેભે પ્રભુના ગાને અષ્ટ પહોર ગવાય, નાશિકા શ્રી પ્રભુના ધૂપની સુવાસ ગ્રહણ કરાય, નયન જોડત્રી પામી રે પ્રભુ મૂર્તિને નિત્ય જુઓ.આ૦ ૩ શ્રવણ યુગલ દીધાં નિર્મલ સાંભળવા પ્રભુમાન, પ્રભુ મૂર્તિના ચરણસ્પશે ત્વચા પાવન મોન; પ્રભુસેવામાં સ્થાપી રે પંચેન્દ્રિય ધન્ય બને. આ૦ ૪ આત્મધ્યાનને પામતાં પંચવિષ દૂર જાય. તપ જપ સંયમ સુખથી અજિત પદને પમાય; મુનિ હેમેન્દ્ર વિહારી રે વિષયસેવના પર તરે આ૦ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy