SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ સિદ્ધ સનાતન સ્વરૂપ તારૂં, અનંત ગુણ ધરનારું, હું તું સવે ભેદ હઠાવી, તજ તું મારું તારૂં...ત્યાગ ૪ વિમલ સ્વરૂપી ! નિર્ભય ચેતન, અજિતપદ અભિલાષી, મુનિ મેન્દ્ર સદા સમભાવી, આત્મજ્ઞાન પ્રકાશીત્યાગ ૫ (ચેતે તો ચેતાવું તને ૨ પામર પ્રાણુ ). અવસર પામ્યો સા રે સંસારી શાણા ભક્તિને પ્રભાવ ત્યારે રે સંસારી શાણા...ટેક મેહની મદિરા પીધી, લેભની પ્રસાદી લીધી, જીવનની બરબાદી કીધીરે સંસારી શાણા-અવસર ૧ કુમતિ તે કુટીલ નારી, આત્મધનને હરનારી, લાગે તને કામણગારી રે, સંસારી શાણું....અવસર ૨ સાધુ સંતે ત્યાગી દીધા, અધર્મ માન્યા તે સીધા, ટા ખાટા માર્ગો લીધારે, સ સારી શાણા....અવસર ૩ માયા ને મમતામાં ફલે, ત્રિયા કેરી સંગે ઝૂલે, જીવન વીતે મિથ્યા મૂલે રે, સંસારી શાણા...અવસર ૪ વિવેકે વિચારી લેજે, સમતા સંગતમાં રહેજે, માયા બંધે ત્યાગી દેજે રે, સંસારી શાણ...અવસર પ ગુરુ, ધમે ને જિનદેવે. વૃત્તિ વાળ ભ સવે, ભવિ એ હેમેન્દ્ર સેવે રે, સંસારી શાણા-અવસર ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy