SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અષ્ટાપદગિરિ સ્તવન. ( ઇડર ખાંભા મલી રે-એ દેશી ) રૂષભ જિદ રંગનઞીરે, સમરી ગુરૂ સુખકાર; ગિરિ અષ્ટાપદ ગાયસ્યુ' રે, જસ નામે જયકાર. ભવિકજન ! પ્રણમે તીરથરાય. આદીશ્વર જે ઉપરે રે, સિધ્ધા કમ' અપાય ભવિકજન ! એ ટેક ઊંચા ચેાજન આઠનેા રે, વનરાજી ચિહું પાસ; ક્રેટિક રતનમય ફ્રૂટરે રે, નામ પ્રસિદ્ધ કૈલાસ. વિક૦૧ પ્રાચે શિવગામી વિના રે, દરિસણુ ન લહે કાય; અધિક તીરથ એતેતીરે, મહિમા અકલ જસ જોય. વિક૦ ૨ એ ગિરિ ઉપરે એકદા રે, સમવસર્યા આદીશ; આવે ભરત નૃપ વાંદવારે, સાથે સકળ જગીશ. ભવિક ૩ ચેરાશી લખ ગજરાય તુરીરે, પાયકછન્નુ કેડિ; સહસ બત્રીસ નરેસરૂ'રે, સુ ંદર ધજ દશ કાર્ડ. ભવિક ૪ ચેાસઠ સહસ તેઉરી રે, વારાંગના બમણી જાણ; ત્રણ લાખ મંત્રી મનેાહરૂ રે,લાખ ચેારાશીની જાણ. વિકજન ! પ www.kobatirth.org કાડી સવા શ્રુત સાહસી રે, ખત્રીસ ક્રોડ સવાર; ત્રણ કાડી વેપારી વડા રે, નાયક ત્રીશ હુંજાર, ભવિક રૃ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy