SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ પરમાત્મ પરયેાતિ, પ્રભુ એક મહિમા અપાર ત્હારા, મુજથી ન સમભાવી પ્રેમરૂપ, નિરંજન અનુપ એ, ભક્તિથી ભક્ત પામે, છે એક રૂપને; આનંદતણા સાગરે, ઝીલે એ સદા એ, મહિમા અપાર હારે, મુજથી ન કળાયે, વીત૦ ૪ અદ્ભુત શક્તિ હારી, બ્રહ્માંડમાં પ્રભુ, તેજસ્વી સદા સ્વામી, સાત્ત્વિક સુણી વિભું; તારા કૃપા કટાક્ષે, અજ્ઞાન હણાયે, મહિમા અપાર હારા, મુથો ન કળાયે. વીત૦ ૫ ભ્રમરીને ડ‘ખ લાગે, ઇલિકા ભ્રમર અને, તુજ રૂપ ભક્ત થાયે ગ્રહી ધ્યાન ડંખને; હું સર્વ વ્યાપી સ્વામી ! તુજ ગાનને ગાયે, મહિમા અપાર હારા, મુજથી ન કળાયે. વીત ૬ સાગરસ્વરૂપ સ્વામી ! નિજ રૂપમાં હસે, મુજ વૃત્તિ સર્વ પ્રેમે, તુજ ચરણમાં વસે; સરિતા યથા વહીને, સાગરમાં સમાયે, મહિમા અપાર ત્હારા, મુજથી ન કળાયે, વીત॰ છ જગમાં અજિત વાગી, તુજ કીર્ત્તિ હેમેન્દ્ર આત્મભાવે, તુજમાંજ મહિમા અપાર હારા, મુજથી ન www.kobatirth.org ગણાયે, કળાયે, વીત, ૩ અસરી, સમાયે, કળાયે. વીત૦ ૮ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy