SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ જલમાં કમળ નાચે સુરજના નેહમાં, તારું માને તું મિથ્યા આવેશમાં; સર્ય જતાં નિજ પાંખડી સંકેલે, વિવેક તું શાને ભૂલે ? ૧ મમતાના ધેનમાં તું શાને ઘેરાય ? સ્વાર્થના સંગમાં તું કેવો ઠગ ? સંગ સજજનને હશે તું કરજે, વિવેક તું શાને ભૂલ્યા ? ૨સંસ્કાર પામે સજજનની પાસે, જીવન આ મહેકે જ્ઞાનની સુવાસે; લાખ ચેરાશ ફેરા તું હરજે, વિવેક તું શાને ભૂલ્યો ? ૩. કથીર કુન્દન અને મણિના પશે, જ્ઞાનીની વાણીમાં જ્ઞાનામૃત વરસે; ગુરુ પામી સન્માર્ગે તું જાજે, વિવેક તું શાને ભૂથ ? ૪ અજિત પદવી અપાવે ગુરુવર, ગુરુજી આપે સરકાર સુંદર; મુનિ હેમેન્દ્ર શિવધામ પામે, વિવેક તું શાને ભૂલ્યો ? www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy