SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ સત્ય. ( રાગ–બિહાગ. ) ચેતન કયમ બંધનમાં ફસાય ?-ટેક. માટે ભૂલ્યે સાચુ સ્થાન, ઊંધા પંથે જાય વિયરસના સેવન સમતા રસને છેાડી શાને ચાહે નરકની ખાણુ—ઊંધા. ૧ સાગર સમ સંસાર વહે છે મગર વસે જ્યાં કષાય, લલનાના લાવણ્ય વિલાસે લપટાતા માં જાય ?~~~ષા. ૨ કપટકળાને છોડી દેતું કરજે પ્રભુનું ગાન, સદ્ગુસ્કેરા ચરણુકમળનું અંતરમાં ધર ધ્યાન—ઊંધા. ૩ સુખ કીતિ જયવંતી વચ્ચે મશે પરમ પ્રમેાદ, સુમતિગૃહમાં વસરે ઝીલજે આત્મવીણાના સરાદ્—ઊધા. ૪ અજિતજ્ઞાનની બંસી બજાવી ધરજે પરમાનદ, મુનિહેમેન્દ્ર સ્વરૂપ નિજ પામી મેળવજે મુખકંદ——ઊંધા. પ www.kobatirth.org સન્મા. (મારી કયારીમાં મ્હેક મ્હેક મ્હે'કે... ) મૂર્ખ ભમરા અજ્ઞાની અધૂરા, વિવેક તું શાને ભુલ્યે!? શાને ભૂલ્યા ? નથી હારું તે તારુ વિચારી, અજ્ઞાની તુ શાતે ફૂલ્યે ? ગ્રાને ફૂલ્યા ? For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy