SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ તારલાના ચમકારે ચમકે કે ચિતિ, ચદ્રપ્રભાનાં કો' જે અંજન. માનવ ૩ કમલના રૂપે ભ્રમર ગુંજતા, સવિતા નિહાળી શાને ખીલે વદન? માનવ. ૪ અવિદ્યાકેરું વેઇન ટળે તે, આત્માનાં થાયે સાચાં દર્શન. માનવ ૫ મન ને ચિત્તને પલટે સૌ જુઠ્ઠાં, સમતાનું થાયે જો સાચું સ્પશન. માનવ ૬ શાએ પ્રવીણ છે કે હવે નિરક્ષર, પ્રભુકૃપા એ જ સાચું કુન્દન. માનવ૭ અજિત બંસી આત્માની વાગતાં, હેમેન્દ્ર પામે મુક્તિ સદન. માનવ૦ ૮ શીલ-મહિમા. ( જનેતાએ દીકરીને સેઢાડી સાસરે ) સખી શાણી શીયલવત એક ધમ પાળજે, સુખને સાગર શીલાધર્મ એ અનુપમ, ચારિત્ર ઉત્તમ પાળે સાહેલડી-સખી. ૧ દમયંતી, સીતા, દ્રૌપદી સતીના, પવિત્ર પથે પદ ધાર રે, - શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy