________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
કાર્તિક પૂર્ણિમા શી શોભે રસાળી,
દેવબાલ બાલિકાઓ રાસે રમે. શાસન૩ સર્વજ્ઞ સાગરના સુધામય પૂજથી,
અહિંસા સત્ય, ક્ષમા, શીલ નિઝરે; એવાં અમૃત ભય રિમતને વહાવી,
વિશ્વ સર્વ હેમચન્દ્ર હષે ભરે. સાસન ૪ રાશી પૂર્ણિમાએ અજવાળી સુંદર,
અજિત અમરપદ પ્રાપ્તિ કરે; જયવન્તી કીતિ પ્રસરી આ વિશ્વમાં,
હેમેન્દ્ર સવ દિવ્ય સ્મરણે સ્મરે. શાસન ૫
સત્ય-અવરૂપ. (રાગ-મારા તે ભાગમાં વાગ્યે ડેલરી)
(ભીમપલાસ–હીંચ) માનવની વૃત્તિએ પલટાયે શાને ?
બદલાયે દીલડું કે બદલાયે મન ? ટેક. કોને ગમે રૂડી પાંદડી ગુલાબની,
કોને ડેલાવે ડેલરનું ડાલન. માનવ૦ ૧ સુર્યપ્રભામાં મનડું કે ધારે,
ચન્દ્રપ્રભાની લાગે કૉને લગન. માનવ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only