SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ મુનિ વેશે યૂલિભદ્ર પધારે, સાંભળ વાત તું મારી રે; ગીત, નૃત્ય, વિધવિધ ભેજનથી, કરતી ભાવ વિકારી રે. સાંભળ- ૨ ચોમાસું કાઢ્યું મુનિરાજે, બેધથી કોશા તારી રે; વિષયોના પરિણામો બેધ્યાં, નારી નરકની બારી રે. સાંભળ૦ ૩ જન્મ મરણ ચક્ર ભમતો જીવ, - ભક્તિ ન ગણતો પ્યારી ; પરિભ્રમણે ચોરાશી ફેરા, ફરતે એ અવિચારી રે. સાંભળ- ૪ જન્મમરણ જંજાળને તજવા, પ્રભુ ચિંતન હિતકારી રે, મેહ પઠળ ટળીયાં વનિતાનાં, ગણિકા કેશા ઉગારી રે. સાંભળ૦ ૫ સંભૂતિરિજીના શિષ્ય, જ્ઞાનની શિક્ષા સારી રે; રાશી વીશી સુધી, થાશે ખ્યાતિ ન્યારી છે. સાંભળ૦ ૬ સિદ્ધપુરુષ કાયા પલટીને, ધરતા સિંહ રૂપ ભારી રે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy