SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ પ્રભુપદ લગનીની લહેર ન ચાખી, થયા (બેઉ નકે નિવાસી રે. મનપથી ૫ શાંતિ, કુંથુ ને અરનાથ જેવા, ચક્રવર્તી ભૂપ મેટા; રાચ્યા જરી ના જગમાયાભાવે, શિવપુરના તે વિલાસી રે. મનપંથી ૬ કર્મ પ્રમાણે માનવની ગતિ, તેમાં ન કોઈનું ચાલે; મુનિ હેમેન્દ્ર જે ચાહો અજિતપદ. પ્રભુ ધ્યાન ધારે સુખરાશિ છે. મનપથી ૭ શ્રી સ્થલિભદ્રજીની સઝાય. (ધીર સમીરે યમુના તીરે) સાંભળ સખીરી ! જલ વિણ માછલી, સમ સ્થિતિ થઈ મારી રે, પળમાં આવું” એમ વદીને ચાલ્યા, પિયુજી વિસારી રે. ટેક. ચંપકવણું દેહ સુકાયે, દુનિયા થઈ છે અકારી રે; સુંદર રમણું કોશા રડતી, દેડતી આવે કે નારી રે. સાંભળ૦ ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy