SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ સંયમ-રંગ. (નાગરવેલી પાવએ રાગ) સંજમ રંગ લગાવ, હારા ચિત્ત મંદિરમાં; ભાવે જિનવરને પધરાવ, કમળ અંતર મંદિરમાં. ટેક. જે સંજમથી રંગાયા, તે વિશ્વ વિષે પૂજાયા; મનને પ્રભુ ધૂનમાં દોરાવ, વીતરાગી પદ સેવામાં. સંજમ ૧ મિથ્યાત્વ નિવારા સર્વે, નવકૂ ક્રોધ ને ગ; ઉત્તમ સલ્લુણને સોહાવ, ભવિજન આત્મા મંદિરમાં, સંજમ૦ ૨ મન ઈન્દ્રિયોને વારી, બનીયા ચારિત્રધારી; એવો ઉત્તમ ભાવ નિભાવ, ઉરના શ્રેષ્ઠ મંદિરમાં. સંજમ૦ ૩ સંજમ અંધકને પારે, મેતાર્ય મુનિએ પાળે; સે ઉજવ વિરતિભાવ, પામો વાસ શિવપુરમાં. સંજમ૦ ૪ સટ્સની સેવા કરીએ, ભોદધિ સહેજે તરીએ; આતમ લક્ષે મન ભાવ, હારા ચિત્ત મંદિરમાં. - સંજમ૦ ૫ ચારિત્ર વિના શું ચાહું ચારિત્રે મુક્તિ ભાળું; હેમેન્દ્ર ગણે એ લહાવ, નિર્મળ સાધુ જીવનમાં. સંજમ ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy